50 લાખની લૂંટ થાય એ પહેલા જ 4 લૂંટારા દબોચાયા:અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને લૂંટ કરવાનું કાવતરું નિષ્ફળ, મહેસાણા LCBએ 2 પિસ્તોલ જપ્ત કરી

મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક કાર્યવાહીમાં અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 50 લાખની ધાડ પાડવાના પૂર્વ-આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો...
Read More »