પૈસા નહીં ભારે તો તારા ફોટો ન્યૂડ બનાવી વાઇરલ કરીશું:ઓનલાઈન લોન એપ્લિકેશનના નામે 3 લાખથી વધુની ઠગાઈ; ધમકીઓ અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી મળતા યુવક ડર્યો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામે રહેતા 22 વર્ષીય યુવક મોહંમદહુજેફા ઉસ્માનભાઈ ચપતી ભરૂચની આર.કે. હોસ્પીટલમાં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે...
Read More »