અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી:માનસિક રીતે અક્ષમ મહિલાનો વારંવાર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવનાર 25 વર્ષના યુવકને આજીવન કેદની સજા

કેસની વિગતો મુજબ, સુરેશ ડાભી ઉર્ફે ગુડિયોએ માનસિક અક્ષમતા ધરાવતી 21 વર્ષીય યુવતી સાથે ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા....
Read More »