મોડાસામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અભિવાદન:જિલ્લા સંગઠન, તાલુકા મંડળો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ કુમકુમ પાર્ટી...
