SPUના ત્રણ અધ્યાપકોને 6.50 લાખની સંશોધન ગ્રાન્ટ:'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના હેઠળ મંજૂર, અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષકોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે...
Read More »