પાટણમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી પર સ્થિર:ઠંડીનો ચમકારો યથાવત્, લગ્ન સમારોહમાં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે. મંગળવારે સવારે પણ આ જ તાપમાન...
Breaking News & Latest Updates