અમદાવાદમાં કળીયુગી દીકરાએ માતાને દંડાના ઘા ઝીંકી કરી હત્યા, મિલકતનો હતો વિવાદ
Ahmedabad Crime News: અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મકરબા વિસ્તારમાં પુત્રએ મિલકત વિવાદમાં માતાની હત્યા કરતા ચકચાર...
