Sabarkantha માં ખાખીનો એક્શન પ્લાન, ખેડબ્રહ્મામાં 3 પિસ્તોલ અને કારતૂસ સાથે રાજસ્થાનની ટોળકી ઝડપાઈ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી હાથ ધરીને હથિયારોના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે....
