Dahod: રક્ષાબંધન પર્વને લઈ સિંગવડ બજારમાં ખરીદી માટે ગ્રાહકો ઊમટી પડયાં

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

રક્ષાબંધન પર્વ પૂર્વે સિંગવડના બજારમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. બજારમાં વિવિધ ડિઝાઇન અને આકર્ષક રાખડીઓની ખરીદી સાથે મીઠાઈ, સાકરીયા, કંકુ, ચોકલેટ, ફ્ળો તેમજ કપડાં સહિતની ચીજવસ્તુઓની પણ ખરીદી કરવામાં આવી રહી છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના શ્રમિક પરિવારો વતન પરત ફરતા જોવા મળી રહ્યા છે. પર્વને લઈ પરિવારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *