IND vs WI 3rd ODI LIVE : ભારતીય અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર,કોણ મારશે બાજી?

📅 Published: October 3, 2026 | 📂 Category: cricket

ભારતીય ODI ટીમ આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે પહેલી બે ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને વેસ્ટ ઈન્ડિઝને મોટા અંતરથી હરાવ્યું છે. ત્રીજી અને અંતિમ ODIમાં, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ઈજાને કારણે અંતિમ ODIમાંથી બહાર થઈ ગયો છે, તેના સ્થાને અંશુલ કંબોજને તક મળી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ODI ન્યૂ ચંદીગઢમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *