Surat: લક્ષ્મીપતિ ગ્રૂપના ગારમેન્ટ વિભાગની કેન્દ્રીય રાજ્ય મંત્રીએ મુલાકાત લીધી

📅 Published: November 5, 2026 | 📂 Category: Surat

લક્ષ્મીપતિ ગ્રુપની ગારમેન્ટ ડિવિઝનની ભારત સરકારના કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયએ મુલાકાત લીધી હતી. કંપનીના ડાયરેક્ટર સંજય સરાવગી અને પાર્થ સરાવગીએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ટેક્નિકલ ટેક્સટાઇલના ક્ષેત્રમાં થઈ રહેલા કાર્યો, ગારમેન્ટ ઉદ્યોગની સંભાવનાઓ તથા ભારતીય વેપાર-નિકાસ અંગે ચર્ચાઓ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *