અંબિકા તાલુકાના સાંબા ગામે ઘણા દિવસથી દીપડો ફરતો દેખાતા || મના યુવા સરપંચ પિયુષભાઈ પટેલે ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને પકડવા માટે સાંબા વાણીયા ફળિયામાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના અંધારામાં મારણની લાલચમાં આશરે બે વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં રાહત જોવા મળી હતી.
Surat : સાંબા ગામે દીપડો પાંજરે પુરાયો
📅 Published: September 11, 2026 |
📂 Category: Surat
