Surat : સિલ્ક સિટીની રાતે તારલાઓ પણ ઝાંખા પડયા, સુરતનું આકાશ જ નહીં, રસ્તાઓ પણ ઝગમગી ઊઠયા

📅 Published: November 9, 2026 | 📂 Category: Surat

રાતના અંધકારને ચીરીને સુરતના આકાશ અને ધરતી પર આતશબાજી એવી ખીલી ઉઠી કે જાણે રોશનીએ જ ઉજવણીની કમાન સંભાળી લીધી હોય. દિવડાની ઝળહળ બાદ ફુલઝડીઓની ચમક, સ્વજનોના ઉમંગ અને આતશબાજીના નયનરમ્ય નઝારો વચ્ચે ડાયમંડ સિટીએ મનભરીને પ્રકાશ પર્વનો રંગીલો રોમાં માન્યો. સુરતની દિવાળી એ હંમેશા માત્ર ઉજવણી નથી હોતી પરંતુ સુરતીઓના જીવંત મિજાજ, સામુહિક આનંદ અને ઉત્સવપ્રિય સંસ્કૃતિનું ઝળહળતું પ્રતિબિંબ હોય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *