UPI યુઝર્સ માટે ખુશખબર, સાંસદ મુકેશ રાઠવાની ચેતવણી, ઇઝરાયેલ પહોંચેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી સહિતના સમાચાર

📅 Published: October 13, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Chhotaudepur News: સમજી લેજો તમને ઘરની બહાર પણ નહીં નિકળવા દઈએ, વિરોધીઓને સાંસદ મુકેશ રાઠવાની ચેતવણી

2. Ahmedabad: શાહપુરમાં પરવાનગી વગર ફટાકડા વેચતી 7 દુકાનો AMC એ સીલ કરી, વેપારીઓમાં ફફડાટ

3. PAK vs SL : પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર, કુસલ મેન્ડિસને મળી મોટી જવાબદારી

4. Price Hike : આ દિવાળીએ રસોડાનું બજેટ ડહોળાયું, અનાજ, કઠોળ અને તેલના ભાવમાં 15 થી 20 ટકાનો કમરતોડ વધારો, જાણો શું છે નવો ભાવ…

5. Auto News: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો, જાણો દેશના અમીરો કેમ પડ્યા આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPVના પ્રેમમાં?

6. Rahul Gandhi: CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષે દાખલ કરેલી અરજીમાં 14 ભૂલો? ભાજપે સાધ્યું નિશાન

7. UPI યુઝર્સ ખુશ થાઓ! દિવાળી સુધી ટળ્યો UPI પેમેન્ટ ચાર્જ, તહેવાર બાદ આવશે નવી તારીખ

8. Shubman Gillએ પાંચમી વખત જીત્યો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ, શેફાલી વર્માને પણ મળ્યું સન્માન

9. Israel Bomb Threat: ન્યૂયોર્કથી ઇઝરાયેલ પહોંચેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા અફરાતફરી,વિમાનની તપાસ શરૂ

10.  Pakistan Train Accident: પાકિસ્તાનના પંજાબમાં રેલ અકસ્માત, ‘રહેમાન બાબા એક્સપ્રેસ’ પાટા પરથી ઉતરતા 5 મુસાફરના મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *