દિવાળીનો તહેવાર દરેક પરિવાર માટે ખુશીઓ અને આનંદ લઈને આવે છે ત્યારે આર્થિક રીતે નબળા પરિવારોનાં બાળકો પણ દિવાળીની ખુશીઓથી વંચિત ન રહે તેવા સેવાભાવી ઉદ્દેશ્ય સાથે કરુણા ચેતના ટ્રસ્ટ દ્વારા નાના બાળકોના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ યુવરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું.
Vadodara : દિવાળીના પર્વે બાળકોમાં ફટાકડાંનું વિતરણ કરવામાં આવ્યું
📅 Published: November 9, 2026 |
📂 Category: Baroda
