અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


અનેક રજૂઆત બાદ પણ પંચાયત દ્વારા કોઈ ઉકેલ નહીં  

પ્રાથમિક શાળાની આસપાસ ગંદકી હોવાથી 200 વિદ્યાર્થીઓમાં રોગચાળાની દહેશત

ડાકોર: મહુધા તાલુકાના અણીલા ગામે ઠેર ઠેર ગંદકી ફેલાયેલી છે, જે મામલે ગ્રામલોકોની વારંવારની રજૂઆત છતાં પંચાયત દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. સફાઈ માટે વર્ષે રૂપિયા ત્રણ લાખની ગ્રાન્ટ આવતી હોવા છતાં યોગ્ય સાફ-સફાઈ નહીં થતી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. 

મહુધા તાલુકાનું અલીણા ગામ તાલુકાથી સૌથી વધુ ૧૪ હજારની વસ્તી ધરાવતું ગામ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *