અનાવરણ:સુરેન્દ્રનગર મનપાએ "I Love Zalawad’ બોર્ડનું અનાવરણ કર્યું

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી પાસે જિલ્લા પંચાયત તરફ જતા ત્રણ રસ્તા પર, ત્રણ બાજુથી સ્પષ્ટ દેખાય તેમ “I Love Zalawad” લખેલું આકર્ષક બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડનું અનાવરણ લોકલાગણીને માન આપીને કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ શહેરીજનોના મનોરંજન અને તેમની ઝાલાવાડ પ્રત્યેની લાગણીને વ્યક્ત કરવાનો છે. આ બોર્ડની સ્થાપના પાછળનો વિચાર શહેરના નાગરિકોને તેમના વતન પ્રત્યેના પ્રેમને આધુનિક અને આકર્ષક રીતે વ્યક્ત કરવાની તક આપવાનો છે. હાલમાં, પ્રાયોરિટી ધોરણે માત્ર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીની બહાર એક જ બોર્ડ લગાવવામાં આવ્યું છે,


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *