
Firing In Ahmedabad: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવત રાખીને આરોપીઓએ એક યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, હુમલાખોર મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
