અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


LCB, Liquor Seizure In Ahmedabad: અમદાવાદના નરોડા પોલીસ અને LCBની ટીમે સાથે રેડ કરીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી લક્ઝરી ગાડી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કારમાં ‘ખુફિયા ખાના’ બનાવ્યા

મળતી માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે પોલીસને મળેલી બાતમી મુજબ નરોડા ગેલેક્સી ચાર રસ્તા નજીક કારને અટકાવવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *