અમદાવાદના નવરંગપુરામાં મોબાઈલ શોપમાં બે કર્મચારીએ કરી ચોરી, 6 ફોન ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


Mobile Shop Theft In Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક મોબાઈલ શોપમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેડિયમ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં માત્ર 15 દિવસ પહેલા જ કામે લાગેલા બે યુવકોએ માલિકનો વિશ્વાસ તોડી કિંમતી મોબાઈલ ફોન ભરેલા કાર્ટૂનની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર કાવતરું ખુલ્લું પડ્યું 

મળતી માહિતી અનુસાર, શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેડિયમ રોડ પર અતીકની મોબાઈલ શોપ આવેલી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *