અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર્ટમાં ખુલાસો

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized
overbridges
પ્રતિકાત્મક તસવીર


Ahmedabad News : અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુરક્ષિત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ લેવાયેલા સાવચેતીના પગલાં રૂપે શહેરના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *