અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી

📅 Published: February 6, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad, Vastral Accident: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. માધવ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ જ્યારે મોપેડ પર જઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી AMCની કચરાની ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ બંને કિશોરી હવામાં ફંગોળાઈને દૂર પડી હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *