
Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી.
