અમદાવાદમાં મૌખિક ટ્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના, ઓછું ભોજન મળતા પતિએ આપ્યા તલાક

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Triple Talaq Case in Ahmedabad: અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિએ ફોન પર જ ટ્રિપલ તલાક આપી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિવાદનું કારણ જાણીને કોઈને પણ નવાઈ લાગે તેવું છે, કારણ કે પત્નીએ તેના પિયરથી સાસરીમાં મોકલેલા જમવાના ટિફિનમાં ભોજન ઓછું હોવાથી ઉશ્કેરાયેલા પતિએ ટ્રિપલ તલાક આપ્યા હતા. આ મામલે હવે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, શાહપુરમાં પોતાના પિયરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *