અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


Child Trafficking Racket Busted in Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં વેચવા જતી એક મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે અત્યારે નવજાત શિશુની સંભાળ માટે આરોગ્ય અધિકારીને સોંપવામાં આવ્યું છે. હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ 3,60,000માં ખરીદ્યું હતું. 

ગુજરાત ATSને બાતમી મળી હતી જે ગઈકાલે 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *