
Ahmedabad News: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી આજે એક મોટી વિમાની દુર્ઘટનામાંથી આબાદ બચી ગયો છે. પોતાની અપકમિંગ વેબ સિરીઝ ‘તસ્કરી’ અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પ્રમોશન માટે અમદાવાદ આવી રહેલા ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર બે વાર લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે એક્ટર સહિત તમામ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
50 મિનિટની સફર 4.30 કલાકે પૂરી થઈ!
