અમદાવાદ એરપોર્ટ પર 6.8 કિલો હેરોઈન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંકયા

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ એરપોર્ટ પરથી 6.8 કિલો હેરોઇન સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન છંતાડયું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતા દાખવી જથ્થાને પકડી લીધો છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *