
Ahmedabad News: “બંને કુખ્યાત ગેંગસ્ટરે એવું સપનામાંય નહોતું વિચાર્યું કે ગુજરાત પોલીસ આટલા શોર્ટ ટાઈમમાં પકડી લેશે…” આ શબ્દો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI I. N. ઘસૂરાના, જેમણે તેમની ટીમના કુલ 6 પોલીસકર્મી સાથે મળીને બાતમી મળ્યાના માત્ર 7 જ કલાકમાં રાજસ્થાનથી ભાગીને અમદાવાદ આવેલા અને અહીં ગુનાનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરનારા રવિ ગોદરા ગેંગના બે કુખ્યાત ગેંગસ્ટર અમન (ઉર્ફે.
