અમદાવાદ: ખોખરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ, સીસીટીવીમાં કેદ થઈ ચોરની કરતૂત

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized

Chain Snatching Incident

Chain Snatching Incident In Ahmedabad: અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ખોખરામાં ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાની સતર્કતા અને બૂમાબૂમના કારણે ચોર ગભરાઈ ગયો હતો, પરંતુ આરોપી સોનાના ચેઈનનું પેન્ડલ લઈને ભાગવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ખોખરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *