અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 25 દિવસમાં બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad Rural Court Receives Bomb Threat: અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ન્યાય સંકુલને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

ઈ-મેઇલ મળતાં જ સર્ચ ઓપરેશન શરુ

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સત્તાવાર મેઇલ આઇડી પર બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ ઘટનાને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક કોર્ટ સંકુલમાં પહોંચી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *