અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર, તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Gujarat Congress: સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ બાદ કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનના માળખામાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નવા ઉપપ્રમુખોની વરણી કરવાની સાથે મહામંત્રી અને મંત્રીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે કુલ 100 સભ્યોના જંગી સંગઠન માળખાની જાહેરાત કરીને ચૂંટણી પૂર્વે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. જુઓ સંપૂર્ણ યાદી

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *