અમદાવાદ: જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવી અસલી ચોરતી મહિલા ઝડપાઈ, રૂ.2.90 લાખનો મુદ્દામાલ મળ્યો

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : અમદાવાદ શહેરના નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપને નિશાન બનાવતી એક 45 વર્ષીય મહિલાની નરોડા પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલી મહિલા પાસેથી પોલીસે રૂ.2.90 લાખની કિંમતના સોનાના કિંમતી દાગીના કબજે કરીને ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *