અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દાવો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો સામે AMCએ લાલ આંખ કરી છે. વર્ષ 2025માં કુલ 3831 રહેણાંક અને બિન-રહેણાંક થતાં 4216 રોડ પર આવતા યુનિટ દૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ શહેરમાં અંદાજે 111.267 કિલોમીટર લંબાઈના રસ્તાઓને દબાણમુક્ત કર્યા હોવાનો દાવો છે. AMC દ્વારા આંકડા તો જાહેર કરવામાં આવ્યા છે પણ સવાલ એ છે કે શું ખરેખર દબાણો દૂર કર્યા છે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે કે પછી માત્ર કાગળ પર કામ થયું છે?

અંદાજે 17.08 લાખ ચોરસ મીટર પ્લોટો પર કબજો મેળવાયો

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *