
Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામની સીમમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. લોહીના સંબંધો જ્યારે દુશ્મન બની જાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાય છે, તેનો પુરાવો અહીં જોવા મળ્યો છે. માત્ર ચા બનાવવા જેવી સામાન્ય સાવકા પુત્રએ પોતાના જ પાલક પિતા પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ બગસરા પોલીસે હત્યારા સાવકા પુત્ર સુરેશ મસારની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
