અમરેલી લાઠી કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કર્યુ મતદાન

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • પરિવાર સાથે વીરજી ઠુમ્મરે વહેલી સવારે કર્યું મતદાર
  • મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે પણ પિતા વીરજી ઠુમ્મર સાથે કર્યું મતદાન
  • ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા એ પોતાના ગામ દેવરાજીયા ખાતે સજોડે મતદાન કર્યું

અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા એ પોતાના ગામ દેવરાજીયા ખાતે સજોડે મતદાન કર્યું. દેવરાજીયા ગામ મા મતદાન ને લઈને અનેરો ઉત્સાહ. સમગ્ર ગામના લોકો કૌશિક વેકરીયાની આગેવાનીમા વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા. વેકરીયા દંપતિ અને તેમની નાની દીકરી એ જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *