અમરેલી: લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકન પગ ભાંગી નાખ્યા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Amreli Crime News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં જિલ્લા મધ્યસ્થ બેંકમાં ફરજ બજાવતા એક કર્મચારી પર અંગત અદાવત કે અન્ય કારણોસર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દુકાને ઉભેલા યુવકને ઢસડીને માર માર્યો 

પ્રાપ્ત વિગતો અનુસાર ક્રાંકચ ગામની જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ગૌતમ વાળા એક દુકાને પાન-માવા ખાઈ રહ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *