અમરેલી: સૂર્યા બંગ્લોઝના ગેટ પાસે સિંહનું મોર્નિંગ વોક

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • રાજુલામાં છતડીયા રોડ પર સિંહ જોવા મળ્યો
  • અચાનક માનવ વસાહતમાં સિંહ આવી ગયા
  • કડકડતી ઠંડીમાં સિંહે સવારી મોજ માણી

અમરેલીના રાજુલામાં છતડીયા રોડ પર સૂર્યા બંગલોઝના ગેટ પાસે સિંહનું મોર્નિંગ વોક જોવા મળ્યું છે. અત્યારે સિંહ આવી ચડતા ઘણા લોકોને સિંહ દર્શનનો લાભ મળ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *