અમેરિકાએ જે ટેન્કર જપ્ત કર્યું તેમાં 3 ભારતીય ક્રૂ પણ સવાર હતા, રશિયન સાંસદે પરમાણુ હુમલાની આપી ધમકી

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


America Russia Clash: અમેરિકાએ બુધવારે 7 જાન્યુઆરીના રોજ રશિયન ઓઈલ ટેન્કર ‘મરીનેરા’ને ઝડપ્યું  છે, અમેરિકાનો દાવો છે કે આ ટેન્કર વેનેઝુએલાનું છે જ્યારે રશિયા કહી રહ્યું છે કે તે સત્તાવાર રીતે મરીનેરા નામે રશિયાના તાબા હેઠળ નોંધાયેલું છે. બંને દેશ વચ્ચે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે તેવામાં અમેરિકાએ ઝડપેલા જહાજમાં ત્રણ ભારતીય નાગરિક પણ હોવાનો દાવો થઈ રહ્યો છે.

 28 ક્રૂમાં 3 ભારતીય અને 2 રશિયન નાગરિકો 

એક રિપોર્ટ અનુસાર, મરીનેરા જહાજ પર 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં તેમાં 17 યુક્રેનિયન, 6 જ્યોર્જિયન, 3 ભારતીય અને 2 રશિયન નાગરિકો હતા. એમરીકાનો આરોપ છે કે આ જહાજ વેનેઝુએલાથી તેલ લઈને જઈ રહ્યું હતું તેમજ એમરીકાએ લગાવેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *