અમેરિકાના મિસિસિપીમાં સામૂહિક ગોળીબાર, 6 લોકોના મોત, શંકાસ્પદની ધરપકડ

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


Mass Shooting in America: અમેરિકાના મિસિસિપીમાં ત્રણ મહિનામાં બીજી વખત ગોળીબાર થયો છે. મિસિસિપીમાં મધ્યરાત્રે થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. ગોળીબાર કરનારની ધરપકડ કરી લેવાઈ છે. સ્થાનિક સમાચાર એજન્સીઓ અને પોલીસ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે આ વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. NBC ન્યૂઝ સાથે સંકળાયેલ WTVAના અનુસાર, શંકાસ્પદે ત્રણ અલગ અલગ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. ક્લે કાઉન્ટી શેરિફ એડી સ્કોટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘શંકાસ્પદ કસ્ટડીમાં છે અને હવે તે આપણા સમુદાય માટે ખતરો નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *