અમેરિકામાં ટ્રમ્પ સામે મોટાપાયે દેખાવ, 'ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ…'ની નારેબાજી

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


US Protests: અમેરિકાના રાજકીય માહોલમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. શનિવારે (22મી નવેમ્બર) વૉશિંગ્ટન ડી.સી.માં ગ્રાસરુટ ગ્રુપ ‘રિમૂવલ કોએલિશન’ દ્વારા આયોજિત ‘Remove the Regime’ નામની એક વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં દેખાવકારો એકઠા થયા હતા. આ રેલીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પરથી દૂર કરવા માટે ‘ઈમ્પીચ, કન્વિક્ટ એન્ડ રિમૂવ’ની માંગ કરવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *