અમેરિકામાં બૌદ્ધ સાધુઓની 50 હજાર કિ.મી. લાંબી પગપાળા શાંતિયાત્રા

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized


– 82 દિવસની યાત્રા કરીને સાધુઓનો સંઘ કેરોલિનાના શાર્લોટમાં પહોંચ્યો

– ટેક્સાસથી વૉશિંગ્ટન વચ્ચે આવતા જુદા જુદા રાજ્યોમાં ફરીને શાંતિનો સંદેશો આપતા બૌદ્ધ સાધુઓને હુંફાળો આવકાર

વૉશિંગ્ટન : અમેરિકાના ટેક્સાસ રાજ્યથી પગપાળા નીકળેલો બૌદ્ધ સાધુઓનો સંઘ વૉશિંગ્ટન પહોંચશે તે પહેલાં કેટલાય રાજ્યોના લોકોને શાંતિનો સંદેશો આપશે. કેટલાય શહેરોમાં આ સાધુઓને આવકાર મળી રહ્યો છે. ઘણાં લોકો થોડા કિલોમીટર સુધી સાથે ચાલી રહ્યા છે. જે તે રાજ્યોના અન્ય બૌદ્ધ સાધુઓ પણ એમાં જોડાઈ રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *