અમેરિકામાં હોમલેન્ડનું ત્રીજું શટડાઉન શરૂ થતાં 2.72 લાખ કર્મીનો પગાર અદ્ધરતાલ

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


હોમલેન્ડના 90 ટકા કર્મચારીઓ વગર પગારે કામ કરશે

ટ્રમ્પની આગેવાની હેઠળ રિપબ્લિકનોએ બુધવારે સમાધાન માટે મોકલેલો પ્રસ્તાવ ડેમોક્રેટ્સે સ્વીકાર્યો નહીં

US shutdown: અમેરિકામાં હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ) વિભાગના ફંડિંગને લઈને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે સંમતિ ન સધાતા તેના 2.72 લાખ કર્મચારીઓ માટે અડધા વર્ષના સમયગાળામાં ત્રીજું સરકારી શટડાઉન શનિવારની રાતથી શરૂ થઈ ગયું છે. આમ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ એન્ડ સિક્યોરિટીના લગભગ 90 ટકા કર્મચારીઓએ વેતન વગર કામ કરવાનું આવશે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *