અમેરિકા-ઈરાન વચ્ચે વિવાદ વધ્યો ! ખામેનેઈએ ટ્રમ્પને ધમકી આપી કહ્યું, ‘જો હુમલો કરશો તો…’

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


US-Iran War Threat : અમેરિકા-ઈરાન વચ્ચે દિવસેને દિવસે વિવાદમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો નિર્ણય કર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ અલી હુસૈની ખામેનેઈ આક્રમક બની ગયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે કે, ‘જો અમેરિકા કોઈપણ હુમલો કરશે તો તેમના કારણે મધ્ય-પૂર્વમાં નવા યુદ્ધની શરુઆત થશે.’ ઈરાનની ધમકીના કારણે હવે બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે.

અમેરિકાએ અરબ સાગરમાં યુદ્ધજહાજો તહેનાત કરતાં ખામેનેઈ નારાજ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *