'અરુણાચલ પ્રદેશ ચીનનો હિસ્સો…' ચીનના ઈમિગ્રેશન અધિકારીઓએ ભારતીય પાસપોર્ટધારક મહિલાની હેરાનગતિ કરી

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


Shanghai Airport: અરુણાચલ પ્રદેશમાં જન્મેલી અને હાલમાં યુનાઇટેડ કિંગડમમાં રહેતી ભારતીય મૂળની મહિલા પ્રેમા વાંગજોમ થોંગડોકે ચીન પર તેના ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણવા અને 18 કલાક સુધી ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પરના ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ભારતના સાર્વભૌમત્વ પર સીધો સવાલ ઉઠાવ્યો હતો.

અધિકારીઓએ કહ્યું: ‘અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે’

અહેવાલો અનુસાર, આ ઘટના 21મી નવેમ્બરના રોજ બની હતી, જ્યારે પ્રેમા વાંગજોમ લંડનથી જાપાન જઈ રહી હતી અને શાંઘાઈમાં ત્રણ કલાકનો ટ્રાન્ઝિટ સ્ટોપ હતો. ઈમિગ્રેશન કાઉન્ટર પરના અધિકારીઓએ તેણીના ભારતીય પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે, ‘અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *