આંકલાવમાં ભાજપ નેતાનું જુગારધામ ઝડપાયું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ઉપપ્રમુખ જગદીશ ઠાકોર ચલાવતો હતો જુગારધામ
  • LCBએ બાતમીના આધારે ઝડપ્યું જુગારધામ
  • શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સહિત બે ફરાર

આંકલાવમાં ભાજપ નેતાનું જુગારધામ ઝડપાયું છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જુગારધામ ચલાવતા હતા. તેમાં ઉપપ્રમુખ જગદીશ ઠાકોર જુગારધામ ચલાવતો હતો. જેમાં LCBએ બાતમીના આધારે જુગારધામ ઝડપ્યું છે.

શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સહિત બે ફરાર

ઉલ્લેખનીય છે કે 7 જુગાર સહિત રૂ.76 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સહિત બે ફરાર થયા છે. આંકલાવ શહેર ભાજપ ઉપપ્રમુખનો ચાલતો જુગારધામ ઝડપાયો છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર જુગારધામ ચલાવતો હતો. તેમાં આંકલાવમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની રહેમરાહે ભાજપના ઉપપ્રમુખનો જુગારધામ ચાલતો હતો.

એલસીબીની ટીમે બાતમીના આધારે છાપો મારી ઝડપી પાડ્યો જુગારધામ

આણંદ એલસીબીની ટીમે બાતમીના આધારે છાપો મારી જુગારધામ ઝડપી પાડ્યો છે. પોલીસે છાપો મારી સાત જુગારી સામે નોંધી 76 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તથા શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સહિત બે ફરાર છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *