![]() |
| (IMAGE – IANS) |
Dr. Babasaheb Ambedkar Open University New Fee Circular: ગુજરાતની એક માત્ર સરકારી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ યુનિવર્સિટી એવી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીના વિવિધ કોર્સમાં તેમજ જુદી જુદી સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે.

