આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

આજવા રોડ મહાવીર હોલ પાસે  દેવકી ચેમ્બર્સ નજીક યુવક પર હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બકરાવાડી  પ્રિયંકાબેન રવિભાઇ ચુનારાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે 10:30 વાગ્યે મારો નાનો દીકરો ગભરાયેલી હાલતમાં ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, રાતે 9:30 વાગ્યે હું મહાવીર હોલ પાસે દેવકી કોમ્પલેક્સ નજીકના સ્ટોરમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો. તે દરમિયાન એક અજાણી વ્યક્તિનો પગ લોખંડના સ્ટેન્ડને અડી જતા સ્ટેન્ડ મારા પગ પર ચઢી જતા મને ઇજા થઇ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *