અમદાવાદ,શનિવાર
ફ્લીપ કાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઇન સાઇટ પરથી આઇફોન અને સેમસંગના ફોન ઓર્ડર
કર્યા બાદ પાર્સલને ખાસ ટેકનીકથી ખોલીને અસલી મોબાઇલ ફોન ચોરી કરીને તેના બદલે
ફોનના બોક્સમાં ડમી મોબાઇલ ફોન મુકીને લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ઉચાપત
કરવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે પાંચ આરોપીઓેને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ
પાસેથી આઠ મોબાઇલ ફોન, ૨૫ ડમી મોબાઇલ ફોન, ડમી ગેમ પ્રોસેસર, હેર ડઇર અને પાર્સલ ખોલવા માટેના ખાસ લિક્વીડ સહિતનો
