આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


સાત વિધાનસભામાં 17.32 લાખ મતદાર ફોર્મનું વિતરણ 

જિલ્લામાં આઠ લાખથી વધુ ફોર્મમાં મતદારોની વિગત, ફોટો સહિતની માહિતી સાથે ઓનલાઇન કરાયા

આણંદ: આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધરણા ઝુંબેશ અંતર્ગત રવિવારે રજા દિવસે પણ બીએલઓની કામગીરી શરૂ રાખવામાં આવી છે. જેના કારણે બીએલઓમાં કચવાટ ફેલાયો છે. જિલ્લામાં આઠ લાખથી વધુ ફોર્મ ઓનલાઇન ભરી દેવામાં આવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *