આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


Cyber Fraud: સાયબર ગઠિયાઓએ હવે લોકોના બેન્ક ખાતામાં સેંધ મારવા માટે બાયોમેટ્રિક ડેટા અને આધાર કાર્ડને હથિયાર બનાવ્યું છે. કચ્છથી લઈને ખેડા સુધી બાયોમેટ્રિક ડેટા ક્લોન કરીને પૈસા સેરવી લેવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઠગો પીડિતનું સિમ કાર્ડ ડિસેબલ કરાવી દે છે, જેથી ટ્રાન્ઝેક્શનના ઓટીપી કે એલર્ટ પણ મળતા નથી.

કેવી રીતે થાય છે આ સાયબર ખેલ?

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠગો અત્યંત આયોજનબદ્ધ રીતે આ પદ્ધતિ અપનાવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *